હિના ખાનનો આ વીડિયો જોઈને તમે પણ વર્કઆઉટ ચાલુ કરી દેશો

PC: instagram.com/realhinakhan/

બિગ બોગ સ્પર્ધક હિના ખાનના વીડિયો આજકાલ ખાસ્સા વાયરલ થઈ રહ્યા છે. તેના વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સિરિયલથી ટીવી પર ડેબ્યૂ કરનાર હિના ખાનના લૂકમાં છેલ્લા થોડા વર્ષોમાં ખૂબ ફેરફાર આવ્યો છે. તેના તાજેતરના ફોટો જોઈને તમને ચોક્કસ ખ્યાલ આવી જશે કે, તે પોતાની ફિટનેસ પર કેટલું ધ્યાન આપી રહી છે. તેના વર્કઆઉટના વીડિયો જોઈને તમને પણ પ્રેરણા મળશે તે ચોક્કસ છે.

 

TRX today #workoutfit @vikky2121

A post shared by Hina Khan (@realhinakhan) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp