Jurassic World Fallen Kingdomએ ભારતમાં કર્યું જબરજસ્ત કલેક્શન, જાણો કેટલું

PC: gadgets360cdn.com

યુનિવર્સલ પિક્ચર્સ ઈન્ટરનેશનલ ઈન્ડિયાની ફિલ્મ Jurassic World Fallen Kingdomએ ભારતીય બોક્સ ઓફિસ પર એક અઠવાડિયામાં 54.87 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે પોતાના 2015ના પ્રી-કેલ Jurassic World દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડને પણ તોડી નાખ્યો છે.

આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં 48.39 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેની સાથે તે હોલિવુડની ફિલ્મ દ્વારા પહેલા અઠવાડિયામાં સૌથી વધારે કમાણી કરનારી પાંચમી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ પાંચ ભાષાઓમાં ભારતમાં રીલિઝ થઈ હતી. જે.એ.બાયોનાની આ ફિલ્મમાં ક્રિસ પેટ અને બ્રાઈસ ડાલેસ હાવર્ડ મુખ્ય ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp