‘બાહુબલી’ની જેમ હાથી પર ચડવા જતા શું થયું આ વ્યક્તિ સાથે, જુઓ VIDEO

ઘણીવાર જોવા મળે છે કે, લોકોમાં ફિલ્મને લઈને એટલી દિવાનગી હોય છે કે, તે ફિલ્મના જ કોઈ સીનને અસલ જિંદગીમાં કરવાની કોશિશ કરે છે, પરંતુ અમુક વાર તેઓ ભૂલી જાય છે કે, ફિલ્મમાં તે સીન ટેક્નોલોજીની મદદથી બનાવામાં આવ્યો હોય છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ‘બાહુબલી’ના એ સીનને કોપી કરી રહ્યો છે, જેમાં પ્રભાસ ભડકેલા હાથીને શાંત કરીને તેની સૂંઢ દ્વારા તેના પર ચઢે છે, પરંતુ વીડિયો મુજબ આ વ્યક્તિએ આ સીન કરવાની કોશિશ કરી તો હાથીએ તેને ઉઠાવીને ફેંકી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.