મેકિંગ વીડિયોમાં જુઓ કેવી રીતે શૂટ થઈ રહી છે રોબોટ ‘2.0’

2010મા રીલિઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘રોબોટ’ના બીજા ભાગની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘રોબોટ’ના બીજા ભાગ ‘2.0’મા આ વખતે રજનીકાંત સિવાય અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 3Dમા રીલિઝ થવાની છે, ત્યારે તેનો મેકિંગ વીડિયો રીલિઝ કરી દેવામાં આવ્યો છે. આ અંગે ડિરેક્ટર શંકરે જણાવ્યું હતું કે, બોલિવુડની મોટાભાગની ફિલ્મો 2Dમા શૂટ થયા બાદ 3Dમા બદલી જાય છે, જ્યારે આ ફિલ્મને 3Dમા જ શૂટ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp