સમુદ્ર કિનાકે દેખાયો મોનીનો બોલ્ડ અંદાજ, ફોટા વાયરલ

PC: instagram.com

મોની રોય આજકલ માલદીવ્ઝમાં રજાઓનો આનંદ માણી રહી છે. મોનીએ હવે પોતાના આ વેકેશનના કેટલાક ફોટા પણ શેર કર્યા છે, જેમાં તે સમુદ્રના કિનારે બેઠેલી દેખાઈ રહી છે.

મોની રોયે સમુદ્રના કિનારે બેસીને પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે. તેમાં ખાસ વાત મોનીનો અંદાજ છે. ફોટાઓમાં મોનીનો બોલ્ડ અંદાજ દેખાઈ રહ્યો છે. તે સમુદ્ર કિનારે સનસેટ એન્જોય કરતી દેખાઈ રહી છે.

આ ફોટા શેર કરતા મોનીએ લખ્યું, આ બુક મેં એમ જ ખોલી લીધી છે. એવામાં ફોટોઝના કમેન્ટ સેક્શનમાં મોનીના ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના તેના કેટલાક ફ્રેન્ડ્ઝ તેના પર ફિદા થયા છે. ઘણા લોકો મોનીના ફોટા પર કમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, મોની રોય છેલ્લીવાર રાજકુમાર રાવ સાથે ફિલ્મ મેડ ઈન ચાઈનામાં દેખાઈ હતી. મોની આ ફિલ્મમાં તેણે રાજકુમારની પત્નીનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં તેના કામને લોકોએ પસંદ કર્યું હતું. હવે મોની રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાશે. માનવામાં આવી રહ્યું છે કે, મોની આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં હશે.

 
 
 
View this post on Instagram

Thank you ..❤️ @heritanceaarah @Globalspa_mag

A post shared by mon (@imouniroy) on

ટીવીની નાગિનના નામથી જાણીની મોની રોયે એકતા કપૂરની ઘણી ફેમસ સીરિયલ્સ જેવી કે, ક્યોંકી સાસ ભી કભી બહુ થી, ઝૂનૂન, નાગિન, દેવો કે દેવ મહાદેવમાં કામે કર્યું છે. મોની રોય ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. સાથે જ મોની બોલિવુડમાં પણ પોતાની જગ્યા બનાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp