વિદાય વખતે ભાવુક થઈ યુવિકા, પ્રિન્સે કેવી રીતે હેન્ડલ કરી સિચ્યૂએશન, જુઓ

PC: intoday.in

ટીવી એક્ટર પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી શુક્રવારે લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા. બંનેનાં લગ્ન મુંબઈની એક હોટેલમાં પંજાબી રીતિ-રિવાજોથી થઈ. યુવિકાએ આ પ્રસંગે લાલા ચણિયા-ચોળી પહેર્યા હતાં, જ્યારે પ્રિન્સે શેરવાની પહેરી હતી. બંનેનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો વિદાય વખતનો છે.

 
 
 
View this post on Instagram

Well there are no points in guessing who was the last guest to the wedding but I did manage to see them on their wedding and how happy it made me seeing you married @princenarula from the boy that I met who came to mumbai to this responsible man , so so proud of you and you are giving us goals now @yuvikachaudhary may you always be laughing and happy like in this moment captured ❤️ you have made a man out of this boy . May you both live happily ever after 👫💑👨‍👩‍👧‍👦 #Privika #mereyaarkishaadihai #princenarula #yuvikachaudhary P.S. I am so glad , I made it to your special day . Ab kehte hain naa, some things are written . I am the one who first made you both meet and I was the last guest on your wedding 🙏 #Alwaysthere ❤️

A post shared by Vikas Gupta (@lostboyjourney) on

આ ફોટામાં પ્રિન્સ એક મહિલાને ભેટી રહ્યો છે અને સામે ઊભી રહેલી યુવિકાની આંખોમાં આંસુ છે. મળતી માહિતી અનુસાર, યુવિકા જ્યારે વિદાય વખતે ભાવુક થઈ ગઈ તો તેનાં પ્રિન્સ ચાર્મિંગે સિચ્યૂએશનને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરી હતી. તેણે ત્યાં હાજર યુવિકાની મમ્મી અને અન્યોને સંભાળ્યા હતાં. આ ફોટો ખૂબ જ ઈમોશનલ કરનારો છે અને તેને લોકો શેર કરી રહ્યાં છે.

 
 
 
View this post on Instagram

Newly wedded couple Prince Narula & Yuvika Chaudhary 😍👌 . . . #princenarula #yuvikachaudhary

A post shared by Film Account (@film_account) on

વાત કરીએ પ્રિન્સ અને યુવિકાની લવ સ્ટોરીની તો, બંનેની લવ સ્ટોરી રિયાલિટી ટીવી શો બિગ બોસમાં શરૂ થઈ હતી. અહીં બંને વચ્ચે પ્રેમ થયો અને બિગ બોસ હાઉસમાંથી બહાર આવ્યા બાદ પણ આ જોડી રિલેશનશિપમાં રહી. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ પ્રિન્સ અને યુવિકાએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે.

 
 
 
View this post on Instagram

Just Married #princenarula #yuvikachaudhary #congratulations @manav.manglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

જણાવી દઈએ કે, તેમનાં લગ્નમાં સુનિલ શેટ્ટી, તબૂ, સોહેલ ખાન, રણવિજય સિંહ અન નેહા ધૂપિયા સહિત ઘણાં ટેલીવિઝન સ્ટાર્સે હાજરી આપી હતી.

 
 
 
View this post on Instagram

Moments to Cherish #justmarried #yuvikachaudhary #princenarula #pictureperfect #photooftheday #manavmanglani @manav.manglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

 
 
 
View this post on Instagram

@princenarula @yuvikachaudhary #princenarula #yuvikanarula #married #congratulations #newinnings

A post shared by Prince Narula (@prince_narula_ronak) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp