પ્રિયાનો નવો વીડિયો વાયરલ, સાયન્સ લેબમાં રોમાન્સ કરતી જોવા મળી

PC: facebook.com/priyawarrieractress

ફિલ્મના ડેબ્યૂ પહેલા જ પોતાના એક સીનને કારણે રાતોરાત સ્ટાર બની ગયેલી પ્રિયા પ્રકાશ મલયાલમ ફિલ્મ 'ઓરુ ઓદાર લવ'થી ફેમસ બની ગઈ છે. હાલ પ્રિયા પ્રકાશનો આ ફિલ્મનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રિયા સાયન્સ લેબમાં રોમાન્સ કરી રહી છે.

આ ફિલ્મમાં હીરો અબ્દુલ રહુફની સાથે આ તેનું બીજું ગીત છે, જેનું શૂટીંગ સ્કૂલની સાયન્સની લેબમાં અને બહારના ગાર્ડનમાં કરવામાં આવ્યું છે. આ ગીતમાં પણ ગયા વખતની જેમ પ્રિયા પ્રકાશ જોરદાર એક્સપ્રેશન આપી રહી છે. અબ્દુલનું પર્ફોમન્સ પર તેમાં ખૂબ સારૂ છે. પોતાના શાનદાર એક્સપ્રેશનને કારણે ફેમસ થયેલી પ્રિયા પ્રકાશને હવે બોલિવુડમાંથી પણ ઓફર આવી રહી છે. સોશિયલ મીડિયા પર તો તેણે ધૂમ મચાવી દીધી છે,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp