ન્યૂયોર્કમાં આ આલીશાન બંગલામાં રહે છે દેશી ગર્લ પ્રિયંકા, જુઓ ફોટો

PC: newyou.com

બોલિવુડથી લઈને હોલિવુડ સુધીની સફર ખેડનાર દેશીગર્લ પ્રિયંકા ચોપરાનું આ ઘર ખૂબ ખાસ છે. હાલમાં જ તેના ઘરના ફોટો મીડિયામાં શેર થયા હતા જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પ્રિયંકાનું આ ઘર કોઈ સપનાના મહેલથી ઓછું નથી. પ્રિયંકા ચોપરાનું આ ઘર ન્યૂયોર્ક સ્થિત પ્લસ એપાર્ટમેન્ટમાં છે. આ એપાર્ટમેન્ટમાં બીજામાળે પ્રિયંકા ચોપરાનો ફ્લેટ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રિયંકા ચોપરા ન્યૂયોર્ક જઈને તેના બોયફ્રેન્ડ સાથે આ જ ઘરમાં શિફ્ટ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp