સલમાને ફરી ગાયું ગીત, લોકોએ ઉડાવ્યો મજાક, તમે સાંભળ્યું કે નહીં

PC: twitter.com/SKFilmsOfficial

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર પોતાના સોંગને કારણે ચર્ચામાં આવી ગયો છે. ફિલ્મ ‘નોટબૂક’, જે 29 માર્ચે રીલિઝ થઇ રહી છે, તેના માટે સલમાન ખાને એક ગીત ગાયું છે, પરંતુ આ ગીત લોકોને પસંદ પડ્યું હોય તેવું લાગતું નથી, જે સોશિયલ મીડિયાની ટ્વીટ પરથી ખબર પડે છે.

‘નોટબૂક’ ફિલ્મમાં ઝહીર ઇકબાલ અને પ્રનુતન લીડ રોલમાં છે. સલમાન ખાન આ ફિલ્મનો પ્રોડ્યૂસર છે. એટલે સલમાને ફરીએકવાર પોતાનો સ્વર આ ફિલ્મના સોંગને આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સોંગનું નામ છે ‘મેં તારે’. આનું ફૂલ સોંગ ટૂંક સમયમાં રીલિઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp