સલમાનને બે પ્રકારના ફેન પસંદ છે, જાણો કેવા

PC: twitter.com/TigerZindaHai

બોલિવુડના દબંગ સલમાન ખાનના પ્રસંશકોની સંખ્યા લાખોમાં છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ સલમાનને ફક્ત બે પ્રકારના જ ફેન પસંદ છે. એક કાર્યક્રમમાં સલમા ખાને મજાક-મજાકમાં કહ્યું હતું કે, મને સ્ટેજ પર ફક્ત બે પ્રકારના જ ફેન પસંદ છે, એક ટેબલ ફેન અને બીજો સીલિંગ ફેન. સલમાને આ વાત વરુણ ધવનને પ્રતિક્રિયા આપતા કહી હતી. ઉલ્લેખનીય છે કે, સલમાનની સાથે સ્ટેજ પર પરફોર્મ કર્યા બાદ વરુણે તેને કહ્યું હતું કે, તે તેનો સૌથી મોટો ફેન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.