'સંજુ' પછી હવે 'મંજુ'નું ટ્રેલર જુઓ, હસી હસીને લોટપોટ થઈ જશો

PC: spotboye.com

રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મ 'સંજુ'નું ટીઝરથી લઈને ટ્રેલર લોકોને ઘણું પસંદ આવ્યું છે. ફિલ્મના બંને ગીત પણ લોકોને ઘણા પસંદ પડ્યા છે. સંજય દત્તની લાઈફ પર આધારિત આ ફિલ્મની રીલિઝની લોકો રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સંજય દત્તના રોલમાં જોવા મળે છે.

'સંજુ'ની પોપ્યુલારિટીની વચ્ચે 'મંજુ'નું પણ ટ્રેલર સામે આવી ગયું છે. આ ટ્રેલરને જોયા પછી તમારું હસવું રોકી શકશો નહીં. મજુંનું ટ્રેલર રીલિઝ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલું જોવા મળી રહ્યું છે. 'સંજુ' ફિલ્મના આ સ્પૂફ વીડિયોની સ્ટોરી મંજુ નામની એક કામવાળી બાઈની આસપાસ ફરતી બતાવવામાં આવે છે, જેણે તેના માલિકોનું જીવવાનું હરામ કરીને રાખ્યું છે. વીડિયોમાં મંજુની એક્ટિંગ અને તેના કારનામા જોઈને તમે હસી હસીને પેટ દુખાડી દેશો. તો ચાલો જોઈ લઈએ મંજુનું ટ્રેલર...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp