એક સીનને કારણે BAN થઈ શકે છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’

PC: hindi.news18.com

ટીવી પર પ્રસારિત થતો સુપરહિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ મુશ્કેલીમાં છે. આ શો પ્રતિબંધ મૂકવાની વાત ચાલી રહી છે. રિપોર્ટ્સ મુજબ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી(SGHC)એ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પર ઇશનિંદક સીન દર્શાવવાનો આરોપ લગાવ્યો હતો અને આ શો પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. આ શો TRP રેટિંગમાં હંમેશાં ટોપ 5મા રહે છે. SGHCના પ્રમુખ કૃપાણ સિંહનું કહેવું છે કે, શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદ સિંહના જીવિત સ્વરૂપનું ચિત્રણ કરીને આ શોએ શીખ સમુદાયની લાગણીને ઠેંસ પહોંચાડી છે. આવું કરવું શીખ સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.