
ટીવી પર પ્રસારિત થતી પોપ્યુલર સિરિયલ ‘કુંડલી ભાગ્ય’ની અભિનેત્રી શ્રદ્ધા આર્યાની બિકીની વાળી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
હાલમાં શ્રદ્ધા પોતાના બિઝી શિડ્યૂલમાંથી સમય કાઢીને વેકેશનની મજા માણી રહી છે.
શ્રદ્ધા હોંગકોંગમાં વેકેશન ગાળવા માટે ગઇ છે.
હોંગકોંગમાં તેણે પોતાની હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp