'સોનૂ કી ટીટૂ કી સ્વીટી'નો કાર્તિક આર્યન આ રોલમાં આવશે નજર

PC: healthydietroutine.com

'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' થી આ વર્ષે 100 કરોડ ક્લબમાં શામિલ થઇ ચૂકી છે એક્ટર કાર્તિક આર્યન તેના સિવાય કિરિક પાર્ટીમાં નજર આવી ચૂકેલ કાર્તિકની ઝોલીાં 'લૂકા છિપી' જેવી ફિલ્મ પણ છે. જો કે કાર્તિકે આ ફિલ્મનુ શૂટીંગ લગભગ પૂરુ કરી દીધુ છે અને હવે તેમને અનીસ બજ્મીનના આવનાર ફિલ્મ પણ સાઇન કરી લીધી છે. આમ તો મેકર્સએ ભલે એક્ટરને ફાઇનલ કરી લીધો હોય, પરંતુ તેમની એક્ટ્રેસને લઇને શોધ પૂરી નથી થઇ. ફિલ્મને પ્રડ્યૂસ કરી રહેલ ભૂષણ કુમાર અને મેકર્સ ઇચ્છે છે કે ફિલ્મમાં આવી એક્ટ્રેસ જેણે પહેલા ક્યારે કોઇ ફિલ્મમાં કામ ન કર્યુ હોય.

અનીસ બજ્મીની સ્ક્રિપ્ટ પર કામ શરુ કરી દીધુ છે,જો કે તેની ટ્રેડમાર્ક સ્ટાઇલમાં થશે. કાર્તિક આ ફિલ્મમાં કોલેજ સ્ટૂડેંટની ભૂમિકામાં જોવા મળશે એવુ જણાવવામાં આવી રહ્યુ છે કે તેને ફિલ્મની સ્ક્રિપ્ટ ઘણી પસંદ આવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ફિલ્મ આવતા વર્ષ સુધી ફ્લોર પર આવી જશે, ત્યાર બાદ તેની શુટીંગ વિદેશમાં થશે. હવે જોવાનુ એ છે કે આ ફિલ્મમાં એક્ટ્રેસ સ્ટાર કિડ મજર આવશે અથવા પછી કોઇ બીજી એક્ટ્રેસ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp