બોલ્ડ થઈ ઉતરનની આ એક્ટ્રેસ, સાડીમાં કરાવ્યું ફોટોશૂટ

PC: intoday.in

કલર્સ ટીવીના પોપ્યુલર શો ‘ઉતરન’માં મુક્તા રોલથી ઘર-ઘરમાં ફેમસ થઈ ગયેલી એક્ટ્રેસ શ્રીજિતા ડે પોતાના બોલ્ડ ફોટોશૂટને લઈને ખાસ્સી ચર્ચામાં ચાલી રહી છે. આ ફોટોશૂટ ભલે તેણે સાડીમાં કરાવ્યું હોય, પરંતુ ઈન્ટરનેટ પર તેનો આ હોટ અવતાર ધૂમ મચાવી રહ્યો છે. સમુદ્ર કિનારે કરવામાં આવેલા આ ફોટોશૂટમાં તે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. હાલમાં જ તે વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ‘અનટચેબલ્સ’માં જોવા મળી હતી. શ્રીજિતાએ ટીવી શો ‘કસોટી જિંદગી કી’ સિરિયલથી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp