બજેટમાં જાણો શું મોંઘુ થયું, શું સસ્તું

PC: khabarchhe.com

નાણામંત્રી નિર્મલા સીતારમને આજે પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું, ત્યારે એ જાણીએ કે કઇ વસ્તુ મોંઘી થઇ અને કઇ વસ્તુ સસ્તી થઇ.

આ વસ્તુઓ થઇ મોંઘી

પેટ્રોલ-ડીઝલ

સિગારેટ, હુક્કો, તંબાકુ

સોનું-ચાંદી

સંપૂર્ણ રીતે આયાત થયેલી કાર

સ્પ્લિટ એર કન્ડીશનર

લાઉડસ્પીકર

ડિજિટલ વીડિયો રેકોર્ડર

આયાત કરાયેલી બૂક્સ

CCTV કેમેરા

કાજુ

આયાત કરાયેલું પ્લાસ્ટિક

સાબૂ નિર્માણનો કાચો માલ

ટાઇલ્સ

ઓપ્ટિકલ ફાઇબર

સિરેમિક ટાઇલ્સ, વોલ ટાઇલ્સ

આયાત કરાયેલા સ્ટેઇનલેસ સ્ટીલની પ્રોડક્ટ

આયાત કરાયેલા ઓટો પાર્ટ્સ

ન્યૂઝપેપર અને મેગેઝિનના કાગળ

ફર્નિંચર માઉન્ટિંગ 

શું વસ્તુ થઇ સસ્તી

ઇલેક્ટ્રિક ગાડીનો સામાન

કેમેરા મોડ્યૂલ અને કેમેરા ચાર્જર

સેટટોપ બોક્સ

રક્ષા માટેના સાધનો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp