SDBની નવી ટીમ જાહેર થઇ, ગોવિંદભાઇ સિવાય 2 સૌરાષ્ટ્ર અને બે જૈન સમાજના પ્રતિનિધિ
દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં જ્યારે ચેરમેન પદેથી વલ્લભ લખાણીએ રાજીનામું આપ્યું હતું ત્યારે હીરાઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો. ઉદ્યોગના લોકોને ચિંતા હતી કે હવે સુરત ડાયમંડ બુર્સનું શું થશે? કરોડો રૂપિયાના ખર્ચે બનેલું સુરત ડાયમંડ બુર્સને ક્યાંક તાળા તો નહીં લાગે ને? પરંતુ થોડા જ સમયમાં