સાયન્સે પણ માન્યું-બેલા હદીદ છે દુનિયાની સૌથી સુંદર મહિલા, જુઓ વધુ Photos

PC: twitter.com/bellahadid

સુપરમોડલ બેલા હદીદ દુનિયાની સૌથી સુંદર મહિલા બની ગઈ છે. સાયન્સે પણ માન્યું છે કે બેલા હદીદ સૌથી સુંદર મહિલા છે.

Image result for bella Hadid

બેલાને આ ખિતાબ એટલે મળ્યો છે કે, કારણ કે તેના ચહેરા પર આંખો, નાક અને લિપ્સની પ્લેસમેન્ટ એકદમ પરફેક્ટ છે.

Image result for bella Hadid

સુંદરતાને પરિભાષિત કરવા માટે પ્રાચીન ગ્રીસનું કેલક્યુલેશન છે Golden Ratio of Beauty Phi જેમાં 94.35 પરસેન્ટ સાથે બેલા હદીદ પહેલા નંબરે આવી હતી.

Image result for bella Hadid

બેલા બદીદને ચિનની પ્લેસમેન્ટના મામલે 99.70 % પોઇન્ટ્સ મળ્યા હતા.

 
 
 
View this post on Instagram

Summer came like cinnamon Sosweet 🍯

A post shared by 🦋 (@bellahadid) on

લંડનના પ્રતિષ્ઠિત હાર્લી સ્ટ્રીની એક લોકપ્રિય ફેશિયલ કોસ્મેટિક સર્જન ડૉ.જુલિયન કહે છે કે, મહિલાના ચહેરા પર આંખ, આઇબ્રોઝ, નાક, હોઠ, જડબું અને કાનના આધારે તેની સુંદરતા નિર્ધારિત કરવામાં આવે છે, આ રેશિયોમાં બેલા હદીદ ક્લીયર વિનર બની છે.

Image result for bella Hadid

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp