વાળ માટે અત્યંત ઉપયોગી છે લસણ, ડૅન્ડ્રફ પણ ફટાફટ થાય છે દૂર

PC: amarujala.com

લસણ ન ફક્ત ભોજનમાં સ્વાદ વધારે છે પરંતુ તેમાં કેટલાક આયુર્વેદિક ગુણ હોવાના કારણથી આ ઘણી ગંભીર બીમારીઓથી પણ બચાવે છે. શું તમે જાણો છો કે લસણ વાળ માટે પણ ખૂબ ઉપયોગી છે? લણસથી ન ફક્ત વાળની ગ્રોથ સારી થાય છે પરંતુ આ ડ્રેન્ડ્રફને પણ દૂર રાખે છે... આવો તો જાણી કઇ રીતે ગ્રોથ વધારી શકાય.

  • લસણમાં ઘણા સારા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જેમાં બી-6, સી અને મેગેનીઝ પણ સામેલ છે. આ તમામ તત્વ હેલ્હી વાળ માટે અત્યંત જરૂરી છે.
  • લસણમાં એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટીફંગલ પ્રોપર્ટીઝ પણ હોય છે જે વાળમાં સામેલ બેક્ટીરિયા અને અન્ય કીન્ટોથી લડવામાં મદદ કરે છે અને સ્કેલ્પને હેલ્દી રાખે છે.
  • લસણ હેર ફોલિકલ્સને પણ સાફ કરે છે અને તેને મજબૂત પ્રદાન કરે છે, જે કારણથી વાળ ઓછા ઉતરે છે.
  • જોકે આ વાતનુ ધ્યાન રાખો કે જો તમારી સ્કિન સેન્સેટિવ છે તો લસણનો ઉપયોગ વાળ અને સ્કિન માટે ન કરે. એટલા માટે તે પહેલા ડોક્ટરની સલાહ લો. જે બાદ જ લસણનો ઉપયોગ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp