શેઠ ઓછો પગાર આપતા હતા, વિરોધ કરવા અપનાવી આ અનોખી રીત
ઓછી સેલેરીનો વિરોધ કરવા એક વ્યક્તિએ અનોખી રીત અપનાવી છે, તે પોતાનું સામાન લઈને ઓફિસમાં શિફ્ટ થઇ ગયો છે. વ્યક્તિનું કહેવું છે કે, તેની સેલેરી એટલી ઓછી છે, કે તે ભાડાના મકાનમાં પણ રહી શકતો નથી, આ જ કારણે તેણે ઓફિસમાં જ રહેવાનું શરૂ કર્યું. તે પોતાની ડેસ્કની નીચે સ્લીપિંગ