પાકિસ્તાનની ગ્લેમરસ અભિનેત્રી માહિરાના કાન ફિલ્મ ફેસ્ટિવલના જુઓ ફોટા...

PC: india.com

હાલમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફએસ્ટિવલમાં ભારતની લોરિયલ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન અને હવે સોનમ કપૂર તેમનો જાદુ રેડ કાર્પેટ પર પાથરી રહેલી જોવા મળે છે. ફેશન માટેનો આઈકોન ગણવામાં આવતા આ ફેસ્ટિવલમાં પાકિસ્તાની અભિનેત્રી અને શાહરુખ ખાનની ફિલ્મ 'રઈશ'ની અભિનેત્રી માહિરા ખાને પણ ત્યાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી હતી. કાન ફેસ્વિવલનો તેનો લૂક હાલમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો જોઈ લઈએ માહિરા ખાનનો કાન ફિલ્મ ફેસ્ટિવલનો ગ્લેમરસ લૂક...

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp