ઉત્તરાયણમાં રાખજો સાવધાની, Khabarchhe.comની અપીલ

13 Jan, 2018
07:31 AM

નજીક ના દિવસસોમાં અવાનારા તહેવાર એટલે ઉત્તરાયણના તહેવારની ઉજવણી લોકો કેવી રીતે કરશે અને મુંગા પશુપક્ષીઓ પ્રત્યે લોકો કેવી સંવેદના દાખવશે તો ચાઈનીઝ બલૂનના ઉપયોગ વિશે લોકો શું કહેવા માંગે છે એ વિશે khabarchhe.com ની ટીમ દ્વારા લોકોને પૂછવામાં આવ્યા કેટલાક પ્રશ્નો. શું છે લોકોના મંતવ્યો જાણવા માટે જુઓ આ વીડિયો રિપોર્ટ