Recipe: પેપર એન્ડ બ્રોકોલી સલાડ

PC: thechunkychef.com/

સામગ્રીઃ
1 રેડ, યલો અને ગ્રીન કેપ્સિકમ
1 મિડીયમ ગાજર
2 બ્રોકલી
4 સેલેરી સ્ટીક
3 ટે.સ્પૂન રેડી ફ્રેન્ચ ડ્રેસિંગ
2 ટે.સ્પૂન લીંબુનો રસ
1/4 ટે.સ્પૂન મીઠું
1/4 ટે.સ્પૂન ખાંડ
1/4 ટે.સ્પૂન મસ્ટર્ડ સોસ
મરી પાવડર

બનાવવાની રીતઃ
ત્રણે કલરના કેપ્સિકમ અને ગાજરને પાતળા સમારી લો. બ્રોકલીને ફારબોઈલ કરીને પાતળી સ્લાઈઝ કરી લો. એક બાઉલમાં તમામ સામગ્રીને મિક્સ કરી લો અને પછી તેને ફ્રીઝમાં મૂકી સર્વ કરવાના સમયે બહાર કાઢઈ ઉપરથી સેલેરી સ્ટીક નાખી સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.