Notifications

Favourite List

Happy Diwali and Happy New Year

આ દેશના લોકો માટે ક્રિકેટ છે વર્લ્ડની બીજી સૌથી બોરિંગ રમત

12 Oct, 2017
11:31 PM
PC: caribbeannationalweekly.com

તાજેતરમાં જ કરવામાં આવેલી એક રિસર્ચ મુજબ બ્રિટનના 39% લોકોને ગોલ્ફ દુનિયાની સૌથી બોરિંગ ગેમ લાગે છે. કસૂમો ડોટ કોમ દ્વારા કરવામાં આવેલા સરવે અંગે પ્રવક્તા ગ્રેગરી ટેટને કહ્યું હતું કે, 2 હજાર યુવાનોએ રિસર્ચ દરમિયાન કહ્યું હતું કે, તેઓ ઊંઘવા માટે ગોલ્ફની ગેમ જોવે છે. બોરિંગ ગેમની યાદીમાં ક્રિકેટ બીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટનો જન્મ ઈંગ્લેન્ડમાં જ થયો છે, તો પણ ત્યાંની જનતાને તે બોરિંગ લાગે છે.

આ છે ટોપ 10 બોરિંગ ગેમ્સ

  1. ગોલ્ફ
  2. ક્રિકેટ
  3. બ્રિજ
  4. ચેસ
  5. સ્નૂકર
  6. ડ્રેસિજ
  7. ફિશિંગ
  8. ડાર્ટ્સ
  9. બોલ્સ
  10. ફૂટબોલ