મોદી સરકાર 3 લાખ યુવાનોને ટ્રેનિંગ માટે જાપાન મોકલશે

PC: ndtvimg.com

ભારત સરકારે પહેલાથી કામ કરી રહેલા 3 લાખ યુવાનોને 3-5 વર્ષના પ્રશિક્ષણ માટે જાપાન મોકલશે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, સરકારના કૌશલ વિકાસ કાર્યક્રમ અંતર્ગત 3 લાખ યુવાનોને જાપાન મોકલવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને જાપાન વચ્ચે ટેક્નિકલ ઇન્ટર્ન પ્રશિક્ષણ કાર્યક્રમ માટેના કરારને મંજૂરી અપાઈ ગઈ છે. ધર્મેન્દ્ર પ્રધાનની  3 દિવસની ટોક્યો યાત્રા દરમિયાન આ MoC પર હસ્તાક્ષર થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.