અહો, આશ્ચર્યમ્, લોકોને ખબર જ નથી વીવીપેટ શું છે?

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીના પ્રથમ તબક્કાના હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે જનતા કેવી રીતે મતદાન કરશે તેનાથી અજાણ છે. લોકોને ખબર જ નથી વીવીપેટ શું છે? ચૂંટણી પંચે લોકોને સમજાવવાની કોઇ તસ્દી લીધી જ નથી. ઇવીએમની જગ્યાએ વીવીપેટનો ઉપયોગ કેવી રીતે કરવો તેની દ્વીધા અનુભવી રહ્યા છે લોકો. ત્યારે Khabarchhe.com ની ટીમે લોકોને જઇને વીવીપેટ અંગે માહિતગાર કર્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.