ભાજપની એક મહિલા ઉમેદવાર પાસે 1400 કરોડની સંપત્તિ છે
ભારતીય જનતા પાર્ટીની સાઉથ ગોવાની એક મહિલા ઉમેદવાર પાસે 1400 કરોડ રૂપિયાની સંપત્તિ છે. લોકસભા 2024માં ભાજપે સાઉથ ગોવા પરથી પલ્લવી ડેમ્પને ટિકિટ આપી છે. પલ્લવી જ્યારે ચૂંટણી માટે ફોર્મ ભરવા ગયા ત્યારે તેમણે 119 પાનાનું નોમિનિનેશન ફાઇલ કર્યું હતું. જેમાં કહેવાયું છે કે,તેમની અને તેમના પતિની કુલ સંપત્તિ 1400