26th January selfie contest
BazarBit

એડવોકેટ પ્રીતિ જોષીએ વાસ્તુશાસ્ત્રમાં ડિગ્રી મેળવી

PC: khabarchhe.com

સુરત શહેરના જાણીતા એડવોકેટ પ્રીતિબેન જિજ્ઞેશભાઇ જોષીએ ડિપ્લોમાં વાસ્તુશાસ્ત્રનાં અભ્યાસમાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા છે.

વ્યવસાયે વકીલ હોવા છતાં વાસ્તુશાસ્ત્રનો અભ્યાસ કેળવી વાસ્તુ પરિચય, વાસ્તુનો પ્રભાવ, અભાવ વગેરેમાં રૂચિ દાખવી સમાજને વધુને વધુ સારી સેવા પુરી પાડી શકાય અને વાસ્તુશાસ્ત્રનું ધાર્મિક અને શાસ્ત્રોકત મહત્ત્વ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિજ્ઞાન અને કાયદા સાથે પણ સંકળાયેલાનું અંગત રીતે માને છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp