અમદાવાદ મહાનગર પાલિકાનાનવા મેયર તરીકે બિજલ પટેલની નિમણૂક

PC: youtube.com

અમદાવાદ મહાનગરની કોર્પોરેશનના નવા મેયર તરીકે બીજલબેન પટેલ પસંદ કરાયા છે. સાવ નવો ચહેરો છે. તેઓ આનંદીબેન પટેલના જૂથના કહેવાતા હતાં પણ હવે તેઓ કોઈ જૂથમાં નથી. ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણાની પસંદગી હાઈકમાન્ડે કરી છે. જોકે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી કોર્પોરેટ દ્વારા થતી હોય છે. પણ અહીં નિર્ણય ભાજપના ટોચના એક નેતા દ્વારા લેવામાં આવ્યો છે.

સ્ટેન્ડીંગ સમિતિના અધ્યક્ષ સ્થાને અમૂલભાઈ ભટ્ટને ભાજપે મૂકેલા છે. ઉપરાંત પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહ તથા દંડક પદે રાજુભાઇ ઠાકોરની વરણી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp