BJPના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને થશે ફાયદો

PC: facebook.com/IndianNationalCongress

કનુભાઈ કલસરીયા આમ આદમી પક્ષ છોડીને હવે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ ભાજપમાં હતા. નિરમા સિમેન્ટ ફેેક્ટરીને ખેડૂતોની જમીન આપી દેવાના પ્રશ્ને લોક આંદોલન ચલાવીને ભાજપ સરકાર સામે આવી ગયા હતા. પછી ભાજપ છોડી દીધી હતો. ભાજપ પહેલા તેેઓ અપક્ષ તરીકે મહુુવા વિધાનસભાની બેેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ અપક્ષ તરીકે હારી ગયા હતા. હવે તેઓ ભાવનગર લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp