
શ્યામલ દવે
7990218892
તારીખ: 08-02-2023
દિવસ: બુધવાર
મેષ: આશાવાદી વલણ અપનાવશો તો દરેક કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય, મિત્ર-મિલનથી મુલાકાત થાય, પ્રવાસ ફળે.
વૃષભ: કાર્યની સફળતા મળશે પણ વિલંબ આવતો જણાય, કાર્યની પૂર્તિ માટે ખૂબ પ્રયત્ન કરવા પડે.
મિથુન: ધારેલી સફળતા પ્રાપ્ત થાય, સંતાન દ્વારા સારા સમાચાર મળે, તણાવ દૂર થાય.
કર્ક: દરેક કાર્ય ધીરે ધીરે પૂર્ણ થતું લાગે, કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મળે, સ્વજનથી મુલાકાતના યોગ બને.
સિંહ: કાર્યની સફળતા પ્રાપ્ત થાય, યશ-માન-પ્રતિષ્ઠામાં વધારો થાય, સંતાનની ચિંતા દૂર થાય.
કન્યા: કાર્ય ભાર વધે, સંતાનની ચિંતા હળવી થતી લાગે, જવાબદારીમાં વધારો થાય, સ્વાસ્થ્ય અનુકુળ રહે.
તુલા: નિરાશાઓને ખંખેરી કાર્ય શરૂ કરશો તો નવી રાહો બનશે, લાગણી પર કાબુ રાખવો.
વૃશ્વિક: મનોદશામાં સુધારો થતો જણાય, આરોગ્ય સારું રહે, કાર્યક્ષેત્રેમાં પ્રગતિ થાય.
ધન: વધુ પડતા સાહસિક ન બનવું, સ્નેહી સાથે સુમેળ સાધવાનો પ્રયત્ન કરવો, સ્વાસ્થ્ય અંગે સાવધાન રહેવું.
મકર: નવીન તકો ઉભી થાય, મકાન-મિલકતના યોગો બને, ખર્ચ પર કાબુ રાખવો, સ્વાસ્થ્ય સારું રહે.
કુંભ: પ્રયત્નોનું અને આયોજનોનું ફળ મળે, કૌટુંબિક મૂંઝવણો દૂર થાય, નાણા ભીડ રહે.
મીન: પરિસ્થિતિની પ્રતિકુળતા જણાય, આવેલી તકને યોગ્ય રીતે ઉપયોગ કરવી, સ્વજનથી મિલન થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp