ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 15-03-2023

દિવસ: બુધવાર

મેષ: કૌટુંબિક સ્થિતિ અને પતિ પત્નીમાં મનમેળ બની રહે, સમય અને સ્થિતિ પ્રતિકુળ બનતી જણાય.

વૃષભ: શંકા કુશંકાઓથી દુર રહેવું, લાભની તકો ઉભી થતી જણાય, પ્રવાસથી સફળતા મળે.

મિથુન: ધંધા વેપારમાં ધીમી પ્રગતિ જણાય, વિલંબમાં પડેલા કાર્યો પાર પડે, નવી તકો બારણે આવીને ઉભી રહે.

કર્ક: લાભની આશા ઠગારી નીવડે, સંતાન અંગેની ચિંતા દૂર થતી જણાય, આરોગ્ય સારું રહે.

સિંહ: અવરોધો દૂર થાય, સ્નેહી સ્વજનથી મૂલાકાત, સાનુકૂળ તક મળે, પ્રવાસ ફળે.

કન્યા: ગૃહજીવનમાં ક્લેશથી બચવું, સ્નેહી મિલન, નાણાભીડ ઓછી થાય, તણાવ દૂર થાય.

તુલા: પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો અને નાણાભીડમાંથી બહાર આવવાનો પ્રયત્ન ફળે, આરોગ્ય સાચવવું.

વૃશ્ચિક: સફળતા અને લાભ માટે વધુ પ્રયત્ન કરવા પડે, આવકનો માર્ગ ખુલે, સ્વજનની મદદ મળે.

ધન: આપના આર્થિક કામકાજો માટે સાનુકૂળતા, લાભની આશા ફળે, કુટુંબમાં શાંતિ રહે.

મકર: મનો ચિંતા, તણાવ દૂર થાય, આનંદ પ્રસંગ બને, તબિયત અંગે સાનુકૂળતા બને.

કુંભ: મિત્ર સ્વજનની મદદ, નાણાંકીય રાહત જણાય, પ્રવાસ સફળ બને.

મીન: આર્થિક કામ કાજ માટે સાનુકૂળતા, મકાન-મિલકત અને સંતાનની ચિંતા ઓછી થતી જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp