RTO કચેરીમાં શનિવાર અને રવિવારે કામ પતાવા જવાના હોવ તો આ વાંચી લેજો

PC: youtube.com

રાજ્ય સરકારની સૂચના અનુસાર નાગરિકોના હિતમાં તા. 22/09/2019 (રવિવારથી) શનિવાર અને રવિવાર તથા અન્ય જાહેર રજાઓના દિવસોએ તમામ RTO/ARTO કચેરીઓ ચાલુ રાખવામાં આવી હતી. જે અન્વયે રાજ્ય સરકારની સુચના મુજબ હવેથી આગામી તા. 10/11/2019(રવિવાર)ની જાહેર રજાથી આવતો બીજો અને ચોથો શનિવાર તથા તમામ રવિવાર તેમજ અન્ય જાહેર રજાઓના દિવસોએ તમામ RTO/ARTO કચેરીઓ રાબેતા મુજબ રજા પાળશે/કચેરીઓ બંધ રહેશે, જેની નાગરિકોએ નોંધ લેવા વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp