ગુરુપૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી એડવોકેટ પ્રિતી જોષીએ કરી

PC: Khabarchhe.com

ગુરુ પૂર્ણિમાના શુભ દિને એડવોકેટ પ્રિતી જિજ્ઞેશ જોષી તથા મહેંદી કલ્ચરના નિમિષા પારેખ દ્વારા ગુરુપૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરી હતી.

શાળાના, ટ્યુશનના અને કોલેજના તમામ શિક્ષણ ગણ તથા જીવનમાં શિક્ષા પાઠ આપનાર તમામ ગુરુજનોને વંદન કરી તેની મહેંદીની ડિઝાઇન હથેળી પર બનાવી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp