26th January selfie contest

દિવમાં માલિકે જ પોતાની ગેરકાયદેસર મિલકત તોડી પાડી

PC: twitter.com

દિવ શહેરમાં માલિકે જ પોતાની ગેરકાયદેસર મિલકત તોડી પાડતા ચોમેરથી વાહ..વાહ..લૂંટી તેઓનાં નિયમ વિરુદ્ધ અને સેટ બેંકમાં પૈકી પ્લોટ નંબર 108/81ની ફાળવણી દેવશીભાઇ ઉર્ફે ગોગનભાઈ ખુંટીને કરવામાં આવેલા અને આ પ્લોટમાં નગરપાલિકાનાં નિયમ મુજબ બાંધકામ કરી તે પ્લોટની સાર, સંભાળ અને ઉપયોગ કરવા બાબત તથા અન્ય જરૂરી તમામ કાયદાકીય મંજુરી મેળવવા બાબતે બંને જમીન માલિક આધારે કુલમુખત્યાર દેવશીભાઈ ઉર્ફે ગોગનભાઈ ખુંટીએ પોતે અનઅધિકૃત રીતે કરેલા બાંધકામને બચાવવા માટે દિવની કોર્ટમાં જાન્યુઆરી - 2019માં દાવો દાખલ કરેલ.

આશરે ત્રણ વર્ષ અને સાત મહિનાની લડતને અંતે દિવ સિવિલ કોર્ટનાં મટે. સિવિલ જજ (ભેંસ.ડી.) સાહેબ દ્વારા તા. બેક દ્વારા વર્ષ 2011માં દેવશીભાઇ ઉર્ફે2/09/2022 નાં રોજ હુકમ કરવામાં ગોગનભાઈ ખુંટીની તરફેણમાં એક કુલમુખત્યાર-પત્ર કરી આપવામાં આવેલ હતું. પરંતુ આ પ્લોટમાં નગરપાલિકાનાં નિયમને નેવે મુકી સેટ વાળા હિસ્સામાં અને રોડની સેન્ટર લાઈનથી જરૂરી અંતર છોડ્યા વિનાનું બાંધકામ કરવામાં આવેલું હતું. અને તે અંગે વર્ષ 2018માં દિવ નગરપાલિકા તરફથી દિવ શહેર વિસ્તારનાં પી.ટી.એસ. નંબર 10881 વાળા પ્લોટમાં સેટ બેકનાં હિસ્સામાં અનઅધિકૃત રીતે કરેલા બાંધકામને દૂર કરવા જણાવવામાં આવેલ હતું.

આ નોટિસની સામે મૂળ જમીન માલિકનાં કુલમુખત્યાર-પત્રને આવેલ જે મુજબ દિવ નગરપાલિકા દ્વારા તા. 27/12/2018 નાં રોજ કરવામાં આવેલી નોટિસ હુકમ અનુસાર અનઅધિકૃત રીતે કરેલા બાંધકામને દૂર કરવું જોઈએ તેવું તારણ પ્રસ્થાપિત થયેલ, આ હુકમની સામે મૂળ માલિક હસુમતીબેન ગાંધીનાં કુલમુખત્યાર ધારકે દિવની અપીલ કોર્ટમાં અપીલ દાખલ કરેલી. આ સમગ્ર પ્રકરણ બાબતે હસુમતીબેન ગાંધી શરૂઆતથી અજાણ હતાં અને આશ્ચર્યની વાત એ હતી કે સમગ્ર કાયદાકીય પ્રક્રિયા તેઓનાં કુલમુખત્યાર-પત્રને આધારે થઈ રહેલી હતી.

મૂળ જમીન મિલકત માલિક દિવ શહેર વિસ્તારમાં હોટેલ કોહિનૂરની સામે આવેલી ગાંધી રેસીડેન્સીનાં નામે ઓળખાતી પી.ટી.એસ. નંબર 1088 વાળી ક્લાસ ટુ વાળી જમીનની માલિકી નવીનચંદ્ર ગાંધી તેમજ હસુમતીબેન ગાંધીનાં નામે નોંધાયેલી અને આ જમીનમાં નિયમ મુજબની કાર્યવાહી કરી રહેણાંકનાં પ્લોટ પાડવામાં આવેલા હતાં અને આ પ્લોટોની ફાળવણી કરવામાં આવેલી હતી અને તે પ્લોટ હસુમતીબેન ગાંધીને કુલમુખત્યાર-પત્રને આધારે અનધિકૃત રીતે થઈ રહેલા બાંધકામની હકીકત જાણવા મળતાં તેઓએ આંચકો અનુભવેલો અને પ્રશાસનમાં પોતાની કે પોતાનાં સ્વર્ગસ્થ પતિનાં નામની શાખને હાની ન થાય તે માટે દિવની અપીલ કોર્ટમાં દાખલ અપીલ ક્રમાંક આર.સી. એ. ક્રમાંક 05 2022માં પક્ષકાર તરીકે જોડાયેલા હસુમતીબેન ગાંધીનાં કુલમુખત્યાર-પત્રને આધારે દિવ નગરપાલિકા સામે ચાલી રહેલા કોર્ટ વિવાદમાં હાલ મળી રહેલ જાણકારી મુજબ સુખદ અંત તરફ જઈ રહેલા હોવાની હકીક્ત પ્રકાશમાં આવી છે.

તાજેતરમાં પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ હસુમતીબેન નવીનચંદ્ર ગાંધીનાં કુલમુખત્યાર ધારક દેવશીભાઈ ઉર્ફે ગોગનભાઈ ખુંટીએ દિવ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા તા. 27122018 નાં રોજ આપવામાં આવેલી નોટિસ હુકમ અનુસાર દિવનાં પી.ટી.એસ. નંબર 1088/1માં કરવામાં આવેલા બાંધકામને પોતે સ્વેચ્છાએ તબક્કાવાર દૂર કરવાનું શરૂ કરેલું છે જેને ખૂબ પ્રસંશનીય પગલું કહી શકાય અને આવી કામગીરી મિલકત ધારક જ્યારે પોતે સ્વેચ્છાએ કરે તો તેને અન્ય નાગરિકો માટે દાખલારૂપ ગણાવી શકાય. અગાઉ પણ હસુમતીબેન નવીનચંદ્ર ગાંધીએ દિવનાં બંદર ચોક વિસ્તારનાં પી.ટી.એસ. નંબર 61/35માં અનઅધિકૃત રીતે બાંધવામાં આવેલા ડી.પી.રેસ્ટોરન્ટનાં સ્ટ્રક્ચરને તોડી પાડવા માટે દિવ નગરપાલિકાને પોતે સ્વેચ્છાએ પણ કરેલી હતી. આ બંને ઉદાહરણને ધ્યાને લઈ તમામ નાગરિકો આવી રીતે અનઅધિકૃત બાંધેલા તેમજ પ્રશાસનને અડચણરૂપ બાંધકામો સ્વેચ્છાએ દૂર કરે તો સંઘપ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનાં વિકસિત દિવનાં લક્ષ્યને હાંસિલ કરવામાં સરળતા રહે અને પ્રશાસન તરકે ચાલી રહેલ વિકાસનાં કામોમાં ચોક્કસ ગતિ આવી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp