VIDEO: BNI થકી તામ જામ ઈવેન્ટે હાંસલ કરી કોર્પોરેટ ઈવેન્ટમાં નવી ક્ષિતિજો

સુરતમાં અવાર નવાર અનેક પ્રકારની ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે. ઈવેન્ટ મેનેજમેન્ટમાં હવે તામ જામ ઈવેન્ટ કંપની આગળ પડતું નામ બની ગયું છે. સુરતમાં થઈ રહેલી ઈવેન્ટમાં તામ જામે નવી ક્ષિતિજો હાંસલ કરી છે.

તામ જામ ઈવેન્ટના માલિક તરીકે રવિ રેડ્ડી છે. BNIના માધ્યમ થકી તામ જામનું નામ હવે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને કોર્પોરેટ ઈવેન્ટમાં તામ જામની ખ્યાતિ ચોમેર પ્રસરી રહી છે. તામ જામનું રવિ રેડ્ડી પાછલા 9 વર્ષથી સંચાલ કરી રહ્યા છે અને કોર્પેોરેટ ઈવેન્ટનું આયોજન કરી રહ્યા છે.  

તામ જામના સંચાલક રવિ રેડ્ડીએ કહ્યું કે BNIમા જ્યારે પણ કોઈ પણ મેમ્બર થકી બિઝનેસ રેફરન્સ શેર કરવામા આવે તો એ રેફરન્સ કોઈ પણ પ્રકારના કમિશન વગર શેર કરવામા આવે છે. BNI બીજા પ્લેટફોર્મ કરતા અલગ છે કારણ અહીં બધી પ્રકારના બિઝનેસ માટે પ્રગતિની તક છે.  આજના કોમ્પિટેટીવ ટાઈમમાં BNIનો પ્લેટફોર્મ ખુબ જ ફાયદાકારક છે. બિઝનેસ કોન્કલેવ પ્રોડક્ટ ડિસપ્લે માટે સારી તક છે, આ કોન્કલેવમાં લગભગ 2,000 જેટલા લોકો જોડાશે. અને આ કોન્કલેવથી બધાને જ ફાયદો મળશે. કોન્કલેવમાં અનેક કંપનીના લોકો જોડાશે. 28મી તારીખે યોજાઈ રહેલા કોન્કલેવને લઈને યંગ બિઝનેસમેન્સમાં ખાસ્સો ઉમંગ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp