PM મોદીની સભામાં ભાજપના નેતાઓને આવી ઊંઘ

કોઈ બગાસા ખાઈ રહ્યું છે તો કોઈ ખુરશીમા બેઠા બેઠા ઝપકી મારી રહ્યું છે તો કોઈ આરામથી સૂઈ ગયું છે. તમને વિશ્વાસ નહીં આવે પણ આ દૃશ્ય છે ગુરુવારે સુરતના લિંબાયત વિસ્તારમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાના કે જ્યાં મોટી સંખ્યામા લોકો તેમને સાંભળવા આવ્યા છે, ત્યાં જુઓ જરા BJPના આ નેતાઓને કે તેઓ કેવી રીતે ફરમાવી રહ્યા છે આરામ. આ દૃશ્યો જોઈને તો એમ જ લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા એટલી બધી કંટાળાજનક બની ગઈ કે BJPના નેતાઓને  સ્ટેજ પર બેઠા બેઠા જ ઉંઘ આવી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.