45 કરોડથી વધારે ભંડોળ એક્ત્ર થયું રામકથા માટે

15 Nov, 2017
02:07 PM

શહિદ સૈનિકના પરિવાર માટે સુરતનાં મારૂતિ વીર જવાન ટ્રસ્ટ તરફથી મોટુ ફંડ ઉભુ કરીને શહિદ સૈનિકના પરિવાર જનોને સહયોગ કરવા માટે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી 45 કરોડથી વધારે ભંડોળ એકત્ર થઇ ગયુ છે. રામકથા 2જી ડિસેમ્બરથી સુરતના સિમાડા ગામ બીઆરટીએસ સર્કલ પર શરૂ થશે. 

Leave a Comment: