પૂરતી ઉંઘ ન લેનાર થઇ જાઓ સાવધાન, થઇ શકો છો અલ્જાઇમરનો શિકારી

PC: thiscaringhome.org

હાલમાં જ થયેલ શોધ અનુસાર આ વાતનો ખુલાસો થયો છે કે ઓછી સારી ઉંઘ નથી લેતા તો શરીરમાં તાઉ પ્રોટીનની માત્રા વધારે મેળવવામાં આવે છે. જેનાથી તેમની ઓળખવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. તેનાથી એ ખબર પડે છે કે વ્યક્તિ અલ્જાઇમર જેવી બીમારીની ઝપેટમાં આવી રહ્યો છે. શોધકર્તાઓએ જણાવ્યુ કે સારી ઉંઘ લેવાવાળા વ્યક્તિની સ્મરણશક્તિ મજબૂત હોય છે અને સવારે ઉંઘ લઇને ઉઠ્યા પછી પોતાને ફ્રેશ ફિલ કરે છે એવામાં વ્યક્તિનુ એનર્જી લેવલ બીજાઓ કરતા વધી જાય છે.

આજકાલના આધુનિક જીવનમાં લોકો ઉંઘ પૂરી કરવાની જગ્યાએ પોતાનો વધારેમાં વધારે સમય રાત્રે મોબાઇલ ફોન પર આપે છે પરંતુ તેમને એ વાતનો અંદાજ નથી કે એવુ કરવાથી તેનો આવનાર સમય ખૂબ ખતરનાક થઇ શકે છે. એટલા માટે કોઇ પણ વ્યક્તિને ઓછામાં ઓછો સમય 8 કલાકની ઉંઘ લેવી ખૂબ જરુરી છે.

વૈજ્ઞાનિકો દ્રારા કરવામાં આવેલ શોધમાં આ વાતનો ખુલાસો થયો છે કે આ રોગ વધારે અનુવાંશિક હોય છે. આ રોગથી આપણા માથાની કોશિકાઓને નુકશાન પહોંચાડે છે અને તેને મારે પણ છે.

 

એવુ થવાથી તુરંત ડોક્ટરનો સંપર્ક કરો

પોતાની વસ્તુઓને પોતે જ રાખીને ભૂલવી
પોતાની જાત સાથે વાત કરવી
પોતાના ઘરની અંદર જ ખોવાઇ જવુ
કામ ન કરવા પર પણ કહેવુ કે કામ થઇ ગયુ
વાત કરતી વખતે વ્યક્તિની સામે જોઇ રહેવુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp