ચણાની દાળ અનેક રીતે છે ફાયદાકારક

PC: tradeindia

ચણાની દાળ ખાવાથી કેટલાક લોકોને ગેસ કે પેટમાં દુખવાની તકલીફ થતી હોવાથી તેઓ મોટાભાગે આ દાળ ખાવાનું ટાળતા હોય છે. પરંતુ ચણાની દાળ કેટલાક રોગોમાં ફાયદાકારક નીવડે છે. કેલ્શિયમ, પ્રોટીન, જીંક, આયર્ન અને ફાઈબરથી ભરપૂર એવી આ દાળ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે, પીલીયા રોગને દૂર કરે, કોલેસ્ટ્રોલ ઓછું કરે, શરીરને સ્ફૂર્તિ આપવાની સાથે ઉર્જાને જાળવી રાખે અને પાચનતંત્ર શુદ્ધ કરી પેટની દરેક સમસ્યાને દૂર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.