પુરુષોની સરખામણીએ સ્ત્રીઓનું મગજ હોય છે વધુ સક્રિય

14 Aug, 2017
07:31 AM
PC: mappingignorance.org

મહિલાઓનું મગજ પુરુષોની સરખામણીએ ધ્યાન કેન્દ્રિત કરવામાં, ચાર્જ કંટ્રોલ, અભિવ્યક્તિઓ તથા તણાવના ક્ષેત્રોમાં વધુ સક્રિય હોય છે. બંનેને બ્રેન ડિસઓર્ડર અલગ રીતે પ્રભાવિત કરે છે. રિસર્ચમાં 46,034 મગજનું ઈમેજિંગ રિસર્ચ કર્યા બાદ જાણકારી મળી હતી કે મહિલાઓનું મગજ પુરુષો કરતા કેટલાંક ક્ષેત્રોમાં વધુ સક્રિય જણાયું હતું. રિસર્ચ મુજબ પુરુષોના મગજનું દૃશ્ય અને કોઓર્ડિનેશન સેંટર મહિલાઓ કરતા વધુ સક્રિય હતું.

Leave a Comment: