#HockeyAsiaCup: ભારતે બાંગ્લાદેશને 7-0થી કરારી હાર આપી

PC: twitter.com/TheHockeyIndia

ભારતીય હોકી ટીમ બાંગ્લાદેશમાં ચાલી રહેલા હોકી એશિયા કપમાં પોતાની બીજી મેચમાં બાંગ્લાદેશને 7-0થી કરારી હાર આપી હતી. હોકી એશિયા કપમાં ભારતે સતત બીજીવાર મોટા અંતરથી જીત મેળવી હતી. આ જીત સાથે જ ભારત ગ્રુપ Aના પોઇન્ટ ટેબલમાં 6 પોઇન્ટ્સ સાથે ટોપ પર પહોંચી ગઈ છે. ભારત હવે રવિવારે પાકિસ્તાન સામે ટકરાશે. ટુર્નામેન્ટની પહેલી મેચમાં ભારતીય ટીમે જાપાનને 5-1થી હરાવીને વિજયી આગાઝ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.