શુક્રવારે શેરબજારમાં ભારે ઉથલપાથલ પહેલા 4 લાખ કરોડ ધોવાયા પછી ભારે કમાણી
શુક્રવારે શેરબજારમાં ભારે ઉથલ પાથલ જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સેન્જમાં બજાર ખુલતાની સાથે 600 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો અને રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ધોવાઇ ગયા હતા. જો કે, એ પછી બજારે યુ- ટર્ન લીધો અને બંધ થતા સુધીમાં બજાર ઉપર આવી ગયું હતું. નિફ્ટીમાં પણ શરૂઆતમાં 200