પ્રિયંકાના નવા બોલ્ડ ફોટોશૂટે મચાવી ધૂમ, જુઓ ફોટોઝ

07 Dec, 2017
08:31 AM
PC: indiatimes.com

બોલિવુડ બાદ હોલિવુડમાં પણ ધૂમ મચાવી રહેલી દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અત્યારે તો ક્વાન્ટિકોની બીજી સિઝનના શૂટિંગમાં વ્યસ્ત છે, પણ તે ચર્ચામાં રહેવાનું જાણે છે. હાલમાં જ તેણે નવું ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તે સુપરહોટ અવતારમાં જોવા મળી હતી. પ્રિયંકાનું આ ફોટોશૂટ ગણતરીના કલાકોમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.