ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પર્થમાં થશે પહેલી ટેસ્ટ, જાણો ક્યાં થશે 5 મેચ?
ભારતના ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ આ વર્ષે નવેમ્બરના અંતમાં શરૂ થશે. આ દરમિયાન પર્થમાં ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમાશે. બંને દેશ વચ્ચે થનારી આ સીરિઝની ફેન્સ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ મુજબ, એડિલેડ, બ્રિસ્બેન, મેલબર્ન અને સિડનીને પણ હાઇ પ્રોફાઇલ પ્રવાસના વેન્યૂના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે. આ