એક જમાનામાં અદાણી-અંબાણી કરતા વધારે અમીર હતા, આજે ભાડાના ઘરમાં રહે છે

PC: facebook.com/gautam.singhania.75/

એવું કહેવાય છે કે સમય કોઇનો થયો નથી, એ ક્યારે પલટાઇ જાય એ વિશે કોઇ કહી શકતું નથી. એક જમાનામાં ભારતના અમીરોમાં જેમની ગણના થતી હતી, જેઓ અંબાણી, અદાણી કે રતન ટાટા કરતા પણ વધારે અમીર હતા તેમણે આજે ભાડાના ઘરમાં રહેવું પડે છે.

તમે રેમન્ડના ચેરમેન ગૌતમ સિંઘાનિયાનું નામ સાંભળ્યું હશે.ગૌતમના પિતા વિજયપત સિંઘાનિયાનો એવો ખરાબ સમય આવ્યો કે તેમના પુત્ર ગૌતમે તેમને ઘરમાંથી હાંકી કાઢ્યા અને તેમની પાસે આજે નથી કોઇ કાર કે નોકર ચાકર.

વિજયપત સિંઘાનિયાને વિમાનો ઉડાવવાનો પણ શોખ હતો અને તેમણે 5000 કલાક વિમાન ઉડાવેલું જેને લીધે તેમને પદ્મ ભૂષણનો ખિતાબ પણ મળ્યો હતો. પરંતુ પોતાની જીવતા જીવ દીકરાઓને સંપત્તિ આપી દેવાનું વિજયપત સિંઘાનિયાને ભારે પડ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp