સાઉથમાં ભાજપને મજબુત કરવા અમિત શાહે 2017થી તૈયારી શરૂ કરી દીધેલી
લોકસભા 2024ની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન તાજેતરમાં પુરુ થયું અને તેમાં મતદાનની ટકાવારી કેટલાંક રાજયોમાં ખાસ્સી ઓછી રહી હતી. નોર્થ બેલ્ટમાં ભાજપનો દબદબો છે, પરંતુ જો નોર્થ બેલ્ટમાં ઓછી સીટ આવે તો તેની ભરપાઇ સાઉથની બેઠકોથી થઇ શકે એની તૈયારી ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે 2017થી શરૂ કરી દીધેલી. એના