9/11 બાદ યુદ્ધ પર અમેરિકાએ ખર્ચ કર્યા ₹363 લાખ કરોડ

14 Nov, 2017
04:30 AM
PC: facebook.com

બ્રાઉન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી રિસર્ચમાં જ ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતાં. રિસર્ચ મુજબ અમેરિકાએ 2001ના 9/11 હુમલા બાદ અફઘાનિસ્તાન, સીરિયા અને પાકિસ્તાન યુદ્ધ પર લગભગ 363 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. આંકડો અમેરિકન ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા ઓફિશિયલ આંકડાથી ત્રણ ગણો છે. રિસર્ચ મુજબ અમેરિકન સરકારની ખર્ચ સંબંધિત ગણનામાં વાસ્તવિક ખર્ચ શામેલ નથી.

Leave a Comment: