નોર્થ કોરિયાએ અમેરિકાની આપી પરમાણુ બોમ્બ ફેંકવાની ધમકી

PC: dailysquat.com

ફરીએકવાર નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે ગરમાગરમી વધતી જોવા મળી રહી છે. નોર્થ કોરિયાએ કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધની શરૂઆત કરી દીધી છે અને હવે અમેરિકાને આગના ગોળા વચ્ચેથી પસાર થવું પડશે. નોર્થ કોરિયાના વિદેશમંત્રી રી યોન્ગ હોએ એક રશિયન ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, યુનાઇટેડ નેશન્સમાં પોતાના સ્ટેટમેન્ટથી ટ્રમ્પે અમારી વિરુદ્ધ યુદ્ધની શરૂઆત કરી દીધી છે. અમે હવે શબ્દોથી નહીં વાર કરીએ. US પર આગના ગોળા વરસાવીને જવાબ આપીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.