કન્યા વધાવો સાવધાન!

14 Nov, 2017
04:00 PM

જેમના ઘરે દિકરીનું પારણું બંધાય તેમના ઘેર લક્ષ્મીનો વાસ થાય. પુત્રીના જન્મદિવસે પરિવાર પોતાની ખુશીને મિત્રો વર્તુળ સાથે વહેંચે છે. પરંતુ પુત્રીના જન્મદિવસની સાથોસાથ બેટી બચાવો, બેટી પઢાવોના સંદેશો આપી ખરેખર કન્યાના વધામણા કર્યા છે પટેલ પરિવારે. દિકરીના પરીવારજનોને khabarchhe.com તરફથી હાર્દિક શુભકામનાઓ

Leave a Comment: